ACPC એન્જિનિયરિંગ એડમિશન
ACPC Degree Engineering Admission
સેવા પરિચય (Overview)
૧૨મા સાયન્સ પછી ACPC ડિગ્રી એન્જિનિયરિંગ અને પ્રોફેશનલ કોર્સીસ માટે ઓનલાઈન એડમિશન.
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
આધારકાર્ડ, ફોટો, LC/જન્મ દાખલો, આવક દાખલો, OBC/SC/ST જાતિ દાખલો, નોન ક્રીમીલર, EWS, બેંક પાસબુક, ૧૨માની માર્કશીટ, GUJCET/JEE માર્કશીટ.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.