માધવ એન્ટરપ્રાઇઝ (Madhav Enterprise)
કાર્ડ સેવાઓ • ખાનગી સેવા સહાય સેન્ટર • ભાવનગર

PAN કાર્ડ (નવું & સુધારો)

PAN Card Services (New & Correction)

સેવા પરિચય (Overview)

ઇન્સ્ટન્ટ નવું PAN કાર્ડ બનાવવું, સુધારા કરવા, કે ખોવાયેલ PAN કાર્ડ ડુપ્લિકેટ મેળવવું.

જરૂરી આધાર-પુરાવા (Required Documents)

નવું PAN: બે ફોટા, આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો/ચૂંટણી કાર્ડ (માયનોર માટે માતા/પિતાનું આધાર). સુધારો: બે ફોટા, આધાર, જૂનું પાનકાર્ડ.

અરજી પ્રક્રિયાના તબક્કા (Process Steps)

  1. આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો આપો.
  2. ઓનલાઈન અરજી સબમિટ કરી ઈ-PAN ૨૪-૪૮ કલાકમાં મેળવો.
  3. મૂળ ભૌતિક PAN કાર્ડ પોસ્ટ દ્વારા સરનામે આવશે.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.

આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો

દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.