સરકારી ભરતીના તમામ ફોર્મ (GDS, Talati, Police)
Government Recruitment Application Forms (GDS & others)
સેવા પરિચય (Overview)
પોસ્ટ ગ્રામિણ ડાક સેવક (GDS), તલાટી, કોન્સ્ટેબલ, હાઇકોર્ટ ક્લાર્ક તથા તમામ સરકારી ભરતી ઓનલાઈન ફોર્મ.
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
પાસપોર્ટ સાઇઝ ફોટો, ઉમેદવારની સહી, ચાલુ મોબાઇલ & ઈ-મેલ ID, આધાર કાર્ડ, ધોરણ 10/12 ની ઓરિજિનલ માર્કશીટ.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.