માધવ એન્ટરપ્રાઇઝ (Madhav Enterprise)

તમામ ઓનલાઈન સેવાઓ (All Online Services in Bhavnagar)

માધવ એન્ટરપ્રાઇઝ - ભાવનગર ખાતે ઉપલબ્ધ તમામ 38 ઓનલાઈન દસ્તાવેજ, કાર્ડ અને સરકારી યોજના સહાય સેવાઓની વિગતવાર યાદી.

પ્રિન્ટિંગ & ફોટો

ઝેરોક્ષ & કલર પ્રિન્ટઆઉટ સુવિધા (Xerox & Color Printout)

High-Quality Xerox & Color Printout Facility

બ્લેક & વ્હાઈટ ઝેરોક્ષ, હાઇ-ક્વોલિટી HD કલર પ્રિન્ટઆઉટ, ડોક્યુમેન્ટ સ્કેનિંગ અને લેમિનેશન સુવિધા.

જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા જુઓ →
કાર્ડ સેવાઓ

સ્માર્ટ PVC આઇ-કાર્ડ પ્રિન્ટિંગ & રીસાઇઝિંગ (Smart PVC ID Card)

Smart PVC ID Card Printing & Resizing Facility

આધાર, PAN, ચૂંટણી કાર્ડ, આયુષ્માન, ઈ-શ્રમ અને ડ્રાઇવિંગ લાયસન્સને વોટરપ્રૂફ ઓરિજિનલ સ્માર્ટ PVC કાર્ડમાં પ્રિન્ટ કરી આપવાની સુવિધા.

જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા જુઓ →
ડોક્યુમેન્ટ સેવાઓ

વિકલાંગતા ના તમામ ફોર્મ અને UDID (Disability Card)

Unique Disability ID (UDID) Card & Forms

વિકલાંગ વ્યક્તિઓ માટે સ્વાવલંબન UDID કાર્ડ નોંધણી, સર્ટિફિકેટ રિન્યુઅલ, પેન્શન ફોર્મ અને સાધન સહાય અરજી.

જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા જુઓ →
અન્ય સેવાઓ

પ્રોફેશનલ રીઝ્યુમ & બાયોડેટા (Resume / CV)

Professional Resume & Bio-Data Creation

સરકારી તથા પ્રાઇવેટ નોકરીઓ માટે આકર્ષક અને પ્રોફેશનલ Resume / CV તથા લગ્ન માટે બાયોડેટા બનાવવાની ઉત્તમ સુવિધા.

જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા જુઓ →
સરકારી યોજના

આયુષ્માન કાર્ડ (PMJAY / G-Card)

Ayushman Bharat Card (Senior 70+ Included)

આરોગ્ય સંભાળ માટે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત સારવાર આપતું આયુષ્માન કાર્ડ (૭૦ વર્ષથી ઉપરના સીનિયર સીટીઝન માટે સરળ).

જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા જુઓ →
સરકારી યોજના

માનવ ગરિમા યોજના (સંચા & સાધન ફોર્મ)

Manav Garima Yojana Forms

સ્વરોજગાર લક્ષી દરજીકામ, કડિયાકામ, પ્લમ્બિંગ અને વિવિધ ૨૮ વ્યવસાયો માટે ટૂલકીટ/સંચા સહાય ફોર્મ.

જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા જુઓ →
ઓનલાઈન ફોર્મ

સરકારી ભરતીના તમામ ફોર્મ (GDS, Talati, Police)

Government Recruitment Application Forms (GDS & others)

પોસ્ટ ગ્રામિણ ડાક સેવક (GDS), તલાટી, કોન્સ્ટેબલ, હાઇકોર્ટ ક્લાર્ક તથા તમામ સરકારી ભરતી ઓનલાઈન ફોર્મ.

જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા જુઓ →
ડોક્યુમેન્ટ સેવાઓ

રેશનકાર્ડ સંબંધિત તમામ કામ

Ration Card Services (New, Name Add/Delete, Separate Card)

નવું રેશનકાર્ડ, નામ ઉમેરવું, નામ કમી કરવું, નામ સુધારો, ડુપ્લીકેટ રેશનકાર્ડ, સરનામું સુધારો, કાર્ડ અલગ કરાવવા.

જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા જુઓ →