માધવ એન્ટરપ્રાઇઝ (Madhav Enterprise)
વાહન સેવાઓ • ખાનગી સેવા સહાય સેન્ટર • ભાવનગર

RTO ડ્રાઇવિંગ લાઇસન્સ (નવું & રિન્યુઅલ)

RTO Driving Licence & Renewal

સેવા પરિચય (Overview)

લર્નિંગ લાઇસન્સ, પાક્કું લાઇસન્સ, રિન્યુઅલ, એડ્રેસ ચેન્જ તથા ડુપ્લિકેટ લાઇસન્સ અરજી સહાય.

જરૂરી આધાર-પુરાવા (Required Documents)

નવું લાઇસન્સ: ફોટો, સહી, આધાર કાર્ડ, સ્કુલ લીવીંગ. રિન્યુઅલ: આધાર, જૂનું લાઇસન્સ, મેડીકલ ફિટનેસ સર્ટિફિકેટ, ફોટો & સહી.

અરજી પ્રક્રિયાના તબક્કા (Process Steps)

  1. ઓનલાઈન RTO પોર્ટલ પર લર્નિંગ લાઇસન્સની અરજી.
  2. ઓનલાઈન ટેસ્ટ સ્લોટ બુકિંગ અને માર્ગદર્શન.
  3. લર્નિંગ આવ્યા બાદ ૧ મહિના પછી પાક્કા લાઇસન્સ માટે બુકિંગ.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.

આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો

દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.