ACPDC ( DIPLOMA ) એડમિશન
ACPDC Diploma Admission Services
સેવા પરિચય (Overview)
ધોરણ ૧૦ પછી ACPDC ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સીસમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ચોઇસ ફીલિંગ.
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
આધારકાર્ડ, ફોટો, સહી, સ્કુલ લીવીંગ, આવક દાખલો, OBC/SC/ST જાતિ દાખલો, નોન ક્રીમીલર, EWS, બેંક પાસબુક, ૧૦માની માર્કશીટ.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.