માધવ એન્ટરપ્રાઇઝ (Madhav Enterprise)
સરકારી યોજના • ખાનગી સેવા સહાય સેન્ટર • ભાવનગર

આયુષ્માન કાર્ડ (PMJAY / G-Card)

Ayushman Bharat Card (Senior 70+ Included)

સેવા પરિચય (Overview)

આરોગ્ય સંભાળ માટે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત સારવાર આપતું આયુષ્માન કાર્ડ (૭૦ વર્ષથી ઉપરના સીનિયર સીટીઝન માટે સરળ).

જરૂરી આધાર-પુરાવા (Required Documents)

સામાન્ય આયુષ્માન: આવકનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ. ૭૦+ સીનિયર સીટીઝન: આધાર કાર્ડ.

અરજી પ્રક્રિયાના તબક્કા (Process Steps)

  1. રેશનકાર્ડમાં તમારું નામ આયુષ્માન યાદીમાં ચકાસો.
  2. આધાર KYC અને ઇન્સ્ટન્ટ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ/પ્રિન્ટ.
  3. PVC સ્માર્ટ કાર્ડમાં પ્રિન્ટ મેળવો.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.

આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો

દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.