કોચિંગ સહાય યોજના (OBC & General)
Coaching Sahay Yojana (Competitive Exam Fee Aid)
સેવા પરિચય (Overview)
સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ટ્રેનિંગ કોચિંગ ક્લાસ માટે મળતી સરકારી શિષ્યવૃત્તિ સહાય.
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
OBC અને General (EWS) કેટેગરી માટે જુદા જુદા કાગળો જરૂરી છે (ફી પહોંચ GST No. સહીત ફરજિયાત).
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.