માધવ એન્ટરપ્રાઇઝ (Madhav Enterprise)
શિક્ષણ સેવાઓ • ખાનગી સેવા સહાય સેન્ટર • ભાવનગર

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ

Digital Gujarat Scholarship Forms

સેવા પરિચય (Overview)

પ્રાથમિક, માધ્યમિક, કોલેજ અને ડિપ્લોમા/ડીગ્રી તમામ વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ.

જરૂરી આધાર-પુરાવા (Required Documents)

આધાર કાર્ડ, ૧૦/૧૨ માર્કશીટ, સ્નાતક માર્કશીટ, I-Card/બોનાફીડ, આવકનો દાખલો, ફી પહોંચ, પાસપોર્ટ ફોટો, જાતિનો દાખલો (OBC/SC/ST) અથવા EWS, બેંક પાસબુક, રેશનકાર્ડ.

💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.

આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો

દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.