GCAS કોલેજ એડમિશન ફોર્મ
GCAS (Gujarat Common Admission Services)
સેવા પરિચય (Overview)
ગુજરાતની તમામ યુનિવર્સિટીઓની BA, BCom, BSc, BBA, BCA કોલેજો માટે GCAS ઓનલાઈન એડમિશન.
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
આધારકાર્ડ, ફોટો, સહી, ૧૦ અને ૧૨માની માર્કશીટ, સ્કુલ લીવીંગ, જાતિ દાખલો (OBC/SC/ST), નોન ક્રીમીલર, EWS.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.