કુંવરબાઈ નું મામેરું યોજના
Kunvarbai Nu Mameru Scheme (₹12,000)
સેવા પરિચય (Overview)
દીકરીના લગ્ન પ્રસંગે સરકારી નાણાકીય સહાય (રૂ. ૧૨,૦૦૦) મેળવવા માટેનું ઓનલાઈન ફોર્મ.
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
આધારકાર્ડ (પતિ-પત્ની), પિતાનું આધાર, આવક દાખલો, દીકરીની બેંક પાસબુક, જાતિ દાખલો, LC, રેશનકાર્ડ, લગ્ન નોંધણી સર્ટિફિકેટ, ફોટો.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.