7/12 - 8-A હક્કપત્રક
7/12 & 8-A Land Record Services
સેવા પરિચય (Overview)
જમીન અને ખેતી સંબંધિત 7/12, 8-A ડિજિટલ સાઇન વાળા ઉતારા તથા હક્કપત્રક મેળવવાની કામગીરી.
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
જમીનનો સર્વે નંબર, ખાતા નંબર અથવા ગામનું નામ.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.