માધવ એન્ટરપ્રાઇઝ (Madhav Enterprise)
સરકારી યોજના • ખાનગી સેવા સહાય સેન્ટર • ભાવનગર

માનવ ગરિમા યોજના (સંચા & સાધન ફોર્મ)

Manav Garima Yojana Forms

સેવા પરિચય (Overview)

સ્વરોજગાર લક્ષી દરજીકામ, કડિયાકામ, પ્લમ્બિંગ અને વિવિધ ૨૮ વ્યવસાયો માટે ટૂલકીટ/સંચા સહાય ફોર્મ.

જરૂરી આધાર-પુરાવા (Required Documents)

આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, બેંક પાસબુક, રસીદ/સંચાનું ફોર્મ.

💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.

આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો

દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.