મેરેજ સર્ટિફિકેટ (MARRIAGE CERTIFICATE)
Marriage Certificate Assistance
સેવા પરિચય (Overview)
લગ્ન નોંધણી સર્ટિફિકેટની ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ ચકાસણી અને ફોર્મ સબમિશન.
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
વર-કન્યાના આધાર, જન્મ પુરાવો (LC/જન્મ દાખલો), ગોરદાદાનું આધાર, ૨ સાક્ષીના આધાર, ૨-૨ ફોટા, રૂ. ૪૦૦ ની ટીકીટ, લગ્ન કંકોત્રી.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.