MYSY સ્કોલરશીપ (ફ્રેશ & રીન્યુ)
MYSY Scholarship (Fresh & Renewal)
સેવા પરિચય (Overview)
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) હેઠળી ડિપ્લોમા, ડીગ્રી અને કોલેજ સ્કોલરશીપ ફોર્મ.
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
MYSY ફ્રેશ & રીન્યુ અલગ અલગ કાગળો જરૂરી છે. ૨ લાખથી વધુ આવક હોય તો પપ્પાનું પાનકાર્ડ ફરજિયાત.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.