પોલીસ વેરિફિકેશન દાખલો
Police Verification Certificate
સેવા પરિચય (Overview)
નોકરી, પાસપોર્ટ, સિક્યોરિટી કે ભાડા કરાર માટે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ઓનલાઈન અરજી.
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
આધાર કાર્ડ, ૨ પાસપોર્ટ ફોટા, શાળા છોડ્યાનું સર્ટિફિકેટ, સરનામાનો પુરાવો.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.