માધવ એન્ટરપ્રાઇઝ (Madhav Enterprise)
શિક્ષણ સેવાઓ • ખાનગી સેવા સહાય સેન્ટર • ભાવનગર

R.T.E મફત શિક્ષણ નો અધિકાર

RTE (Right To Education) Admission

સેવા પરિચય (Overview)

પ્રાઇવેટ સ્કૂલોમાં ૧લા ધોરણમાં મફત પ્રવેશ માટે RTE યોજનાનું ઓનલાઈન ફોર્મ સબમિશન.

જરૂરી આધાર-પુરાવા (Required Documents)

બાળકનો જન્મ દાખલો, બાળકનું આધાર, માતા-પિતાનું આધાર, આવકનો દાખલો, લાઇટબિલ/રેશનકાર્ડ, બેંક પાસબુક, બાળકનો ફોટો, પિતાનો જાતિ દાખલો, પિતાનું પાનકાર્ડ, વોર્ડ નંબર.

💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.

આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો

દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.