ઉદ્યમ આધાર / Udyog Aadhaar (MSME)
Udyam Aadhaar / MSME Registration
સેવા પરિચય (Overview)
નાના-મોટા વેપારીઓ, દુકાનદારો અને ફર્મ્સ માટે Udyam Certificate (MSME રજીસ્ટ્રેશન).
જરૂરી આધાર-પુરાવા (Required Documents)
આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંક પાસબુક, મોબાઇલ નંબર / ઈ-મેલ આઈડી.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.
આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો
દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.