માધવ એન્ટરપ્રાઇઝ (Madhav Enterprise)
કાર્ડ સેવાઓ • ખાનગી સેવા સહાય સેન્ટર • ભાવનગર

ચૂંટણી કાર્ડ (Voter ID)

Election / Voter ID Card Services

સેવા પરિચય (Overview)

નવું ચૂંટણી કાર્ડ બનાવવું, નામ કે સરનામું બદલવું તથા ડિજિટલ સ્માર્ટ Voter ID મેળવવું.

જરૂરી આધાર-પુરાવા (Required Documents)

આધાર કાર્ડ, ફોટો, ૧૦ ની માર્કશીટ અથવા સ્કુલ લીવીંગ, ઘરના કોઈ પણ એક સભ્ય નું ચૂંટણી કાર્ડ.

અરજી પ્રક્રિયાના તબક્કા (Process Steps)

  1. જરૂરી કાગળો અને નવા સરનામાનો પુરાવો સબમિટ કરો.
  2. Form 6 (નવા માટે) અથવા Form 8 (સુધારા માટે) ઓનલાઈન ભરાશે.
  3. BLO વેરિફિકેશન બાદ નવું ચૂંટણી કાર્ડ જનરેટ થશે.
💡 નોંધ: માધવ એન્ટરપ્રાઇઝ એક સ્વતંત્ર ખાનગી સેવા સહાય સેન્ટર છે. અમે ઓનલાઈન ફોર્મ અને દસ્તાવેજ પ્રક્રિયામાં સહાય કરીએ છીએ. કોઈપણ સરકારી વિભાગ સાથે સીધું જોડાણ નથી.

આ સેવા માટે રૂબરૂ મુલાકાત લો અથવા ફોન કરો

દુકાન નં. G-2, શિવ શક્તિ આર્કેડ, 150 ફીટ રિંગ રોડ, ટોપ 3 સર્કલ પાસે, ભાવનગર.